મનની વાત મનમાં ભરી જીવવું વસમું મને લાગે; આંખ તને ખોળ્યાં કરે ને તું મારાથી દુર દુર ભાગે! મનની વાત મનમાં ભરી જીવવું વસમું મને લાગે; આંખ તને ખોળ્યાં કરે ને તું મારાથી દુર ...
કરમાયેલા ફૂલ સમી આ બધી વેદના ઝુરે, ક્યારે આવે પવન - લ્હેરખી અને ચેતના પૂરે... કરમાયેલા ફૂલ સમી આ બધી વેદના ઝુરે, ક્યારે આવે પવન - લ્હેરખી અને ચેતના પૂરે...