ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત; રગ રગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત. ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત; રગ રગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત...