પંખીડાંએ કર્યો કલશોર ને .. પંખીડાંએ કર્યો કલશોર ને ..
આ સોનગઢ શીતળ છાંયે ભર ઉનાળે રે.. આ સોનગઢ શીતળ છાંયે ભર ઉનાળે રે..
વિનવું પંખીડાં ક્ષુધા તૃપ્ત થયે જો લણો.. વિનવું પંખીડાં ક્ષુધા તૃપ્ત થયે જો લણો..