STORYMIRROR

Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

સુપ્રભાત

સુપ્રભાત

1 min
240

મોરલો ટહુક્યો ને આપ યાદ આવ્યાં.

પંખીડાંએ કર્યો કલશોર ને આપ યાદ આવ્યાં.

ઊઘડ્યું પ્રભાત ને આપ યાદ આવ્યાં.


Rate this content
Log in