ડગમગેલું મન અને અંધારપટ્ટ, લઈને રૂની કાખઘોડી ક્યાં જશું? સાત સૂરજ આંગણામાં ઝળહળે, એ જ ઘરમાં કાચ ચોડી... ડગમગેલું મન અને અંધારપટ્ટ, લઈને રૂની કાખઘોડી ક્યાં જશું? સાત સૂરજ આંગણામાં ઝળહળે...