એ માંગે રેશમગાંઠ કંઠહારની, જે બંધાતી મારા બે હાથ થકી, ને વળી માંગે કંઠમાળ હંમેશા, જાવા ટાણે મારા બે... એ માંગે રેશમગાંઠ કંઠહારની, જે બંધાતી મારા બે હાથ થકી, ને વળી માંગે કંઠમાળ હંમેશા...