STORYMIRROR

Imran Shekhani

Others

3  

Imran Shekhani

Others

વરસાદ

વરસાદ

1 min
14K


ઝરમર ઝરમર તું વરસે છે ,
ક્યાંક તું ધોધમાર પણ વરસે છે,

પણ જ્યાં તું નથી વરસતો,
ત્યાં લોકો તુજ માટે તરસે છે,

અમો તો બારેમાસ રહીએ તરસ્યા,
તું બસ વર્ષે એકવાર વરસે છે,

તન-મન બન્ને તૃપ્ત થઈ જાય છે,
જ્યારે તું મન મૂકી વરસે છે

 


Rate this content
Log in