Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

KAUSHAL KAUSHAL PANDYA

Others

3.5  

KAUSHAL KAUSHAL PANDYA

Others

તું જ છે

તું જ છે

1 min
265


મા જીવનનો આધાર ફક્ત તું જ છે,

રાખુ તને હંમેશા ખુશ કારણ કે મારી ખુશીનું અનેેે ખુશ રહેવાનું કારણ ફક્ત તું જ છે,


ન્યોછાવર કરી દીધી અને કરી રહી છે તું પોતાની જિંદગી,

આવું તો તું જ કરી શકે અને અમારા બધાનો આધાર સ્તંભ પણ તું જ છે,


નથી જોઈતું મારે કંઈ પણ, હું જોઉં હાસ્ય તારા મુખ પર, કે મારી ખુશીનું અનેે હાસ્યનું રહસ્ય પણ ફક્ત્ત તું જ છે,


પરિવારોને સંયુક્ત રીતે જોડી રાખનાર કડી તુજ છે,

શું કહું અને કેટલું કહું કે હવે શબ્દો પણ ઓછા પડે છે, કે "જીત" પણ શું કહે કે મારા પ્રેમની વ્યાખ્યા તું જ છે,


પોતાનો વિચાાર કર્યા વિના બીજા વિશે વિચારતી કે મારી અર્ધાંગિની સાબિતી ફ્ક્ત તુજ છે,

કઈ રીતેેે ચુકવીશ આ ઋણ હું કરું કે હવે સાત જન્મ પણ ઓછા પડશે કે મારી લેણદાર તું જ છે,


કોઈપણ અપેક્ષા કે ઇચ્છા વગર તુંં કરી રહી છે સેવા, કે મારી જિંદગીની ઈચ્છા ફક્ત તું અનેે તું અને તું જ છે.             


Rate this content
Log in