સવાલ
સવાલ
1 min
90
સવાલ તો કર્યો હતો જિંદગીને શ્વાસનો હિસાબ પૂછવા,
ખરી ઘડી એ કરી ગયું દખલ મૃત્યુ વીતેલી જિંદગીનો હિસાબ માંગવા.