STORYMIRROR

ShreyaBa Padhiyar

Others

3  

ShreyaBa Padhiyar

Others

સપનું

સપનું

1 min
14K


એક આંખ ઉડી ત્યાં નજરાણું દેખાણું શું હતું એ ,ખબર નોતી પણ

નાનકડું એવું નજરાણું હતું,


કેવી રીતે કહું તેના માટે તે તો, એક ઝાકળ ના બિંદુ જેવું ચમકીલું હતું ,

ખબર નોહતી ચમકશે કે અદ્રશ્ય થઇ જશે આ નાની એવી પળમાં,

પણ એક નજરાણું હતું


જ્યાં સુધી ઉગ્યો સુરજ, ત્યાં સુધી ચમકતું રહ્યું,

પણ શું કહું ! તેના માટે તે તો એક નાનકડું, રમજમતું ,આશા ઓ અને લાગણીઓ ભરેલું , એક નજરાણું હતું


બસ કહું તો એટલું જ કહું તેના માટે કે આંખ ખુલતા સામે આવે છે ,પણ આ દુનિયા ની દોડ માં ,ક્યાંક ગૂંચવાયેલું એ નજરાણું હતું


એક આંખ ઉડી ત્યાં નજરાણું દેખાણું ,

શું હતું એ ખબર નોહતી પણ નાનકડું એવું નજરાણું હતું.


Rate this content
Log in

More gujarati poem from ShreyaBa Padhiyar