STORYMIRROR

THAKOR KALAJI

Others

2  

THAKOR KALAJI

Others

રંકની વલોપાત

રંકની વલોપાત

1 min
108

રાંકાથી તું રુઠી ને ફરે..

સધ્ધરથી તારે સ્નેહ..


તો તારી ભાઈબંધી કોણ કરે ભુદરા..?

પણ એ ના ભૂલ ભુદરા સધ્ધરજનોએ,


તારો વેપલો કીધો..ઓલા દીનજનોએ 

તને અને તારી ભક્તિને ઉજળી કરીને,


ઓલા ગરીબડાંએ તને મોટો કર્યો...

તારી ભાઈબંધી કોણ કરે ભુદરા..


Rate this content
Log in