STORYMIRROR

Saket Dave

Others

3  

Saket Dave

Others

ફરી...

ફરી...

1 min
27.2K


ફરી તું,

ભીની આંખ

અતિ સહજતાથી

ઢાળી દેજે...

 

ફરી હું,

મારા વજનદાર અધ્યાહારને

પ્રયત્નપૂર્વક ઊચકી

પાછો ફરીશ...

 

ફરી આપણે,

અત્યંત દૂર જઈ

સાવ નિકટ રહીશું...


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Saket Dave