STORYMIRROR

Saket Dave

Others

2  

Saket Dave

Others

દાવ...

દાવ...

1 min
13.9K


મારું કમઅક્કલ હૈયું

અને તેજસ્વી મગજ

એકમેક સાથે

 

સતત જુગાર ખેલ્યા કરે છે,

 

અને સદાય

દાવ પર લાગેલો હોઉં છું,

હું...

 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Saket Dave