મુંજાવાથી શું થશે ?
મુંજાવાથી શું થશે ?
1 min
121
આમ ને આમ મનમાં મુંજવાથી શું થશે,
અંતમાં તો એ જ થશે જે થવાનું હશે,
ને પછી આ મનની એકલતા ભરી,
વાતોને વાગોળીને ક્યાં સુધી જશો,
છેલ્લે તો ત્યાં જ જશો જ્યાં જવાનું હશે,
ને પછી એ વાતના ડરથી મુંજાઈને શું કરશો,
અંતમાં તો એ જ થશે જે થવાનું હશે.
