મર્યાદા
મર્યાદા
હે મર્યાદાપુરુષોત્તમ .....
આ તારી કેવી મર્યાદા ...
અહલ્યા ને ચરણ સ્પર્શ થતાં જીવનદાન, તારે ચરણે રહેનારી સીતાને સંસારનો ત્યાગ?
હે મર્યાદાપુરુષોત્તમ....
આ કેવી તારી મર્યાદા ......
શબરીના એઠાં બોર ખાઈ ભવસાગર પાર કરાવ્યો, જેની નજર તારા સિવાય કોઈ પર ન પડી એ સીતાનો દેહ ધરતીમાં સમાવ્યો ?
હે મર્યાદા પુરષોત્તમ....
આ તારી કેવી મર્યાદા ..
કેવટની નૈયાને પાર લગાવી સ્વર્ગ દર્શન કરાવ્યું,અબલા નાર ને એક ધોબીના વેણ થકી અગ્નિ પરીક્ષા લઈ સંસારને નરક બનાવ્યું ?
હે ,જગત જીતનાર તમે જાનકી ને કેમ હાર્યા? આ મર્યાદા માત્ર વૈદેહી માટે કેમ?
શું રામ ભગવાને આ બધી મર્યાદાનું પાલન મનથી કર્યો હશે, શું એમને તેની પત્નીનો ત્યાગ મનથી કર્યો હશે, ના આ સમાજ રૂપી સંસારમાં જ્યારે ભગવાને માનવ દેહ ધારણ કર્યો ત્યારે તેને સમાજના દંભી ઓનુ માન જાળવવા અને નિર્ણયો લીધા હશે જેને આપણે એમ કહીશ છે કે પિતાનું વચન પાડવા રામ વનવાસ ગયા અને પિતાના વચનની મર્યાદા રાખી માતા કઈ કહેવાથી રાજપાટ જતા કર્યા. માતૃ વજનની મર્યાદા રાખી અને અગ્નિ પરીક્ષા લીધી ધર્મની મર્યાદા રાખવા રાખી પત્નીનો ત્યાગ પણ કર્યો ઈશ્વરને પણ બાળકો પાસે નિચોડ આવ્યું હશે તો આવી મરીજા શું કામ ની મર્યાદા એટલે માનવી મનથી સ્વીકારેલો પોતાના માટે નો ડાયરો જે સમાજ દ્વારા સોંપવામાં આવેલા ન હોવો જોઈએ કેમ કે ઈશ્વરને પણ નહોતું ગમ્યું મર્યાદાપુરુષોત્તમ રામનું વિરુદ્ધ રામને ના મળ્યો હોત અને માત્ર સીતારામ થવા મળ્યું હોત તો પણ રામ બહુ જ ખુશ થયા હોત. આપણા સમાજે ગામનું નતું વિચાર્યું તો આપણું શું ચાલે છે તેથી હે મળ્યા તા શિલો એવી મર્યાદાનું માન લેવા કરતા સંસ્કારોને આદર ભાવનાથી અનુસરણ આપણે ત્યાં એવા જોવા મળતો હોય કે સાસુ-સસરા જેઠ-જેઠાણીનો માથે ઓઢીને લાજ કાઢવી સોલાજ કાઢવા વાળી આવા જીવનથી ખુશ હોય છે ના પરંપરા ચલાવવા માટે આજે પણ ઘરે જ આજનો નિયમ જોવા મળે છે મનમાં ને મનમાં તે વડીલોની મર્યાદા નથી રાખતી પણ તેના આ બંધનથી તેને કોષની હોય છે તો શા માટે આ મર્યાદા નથી પ્રતિભાવ દેખાડવામાં આવે છે મંજીરો તેની ભક્તિ એક બીજી હોઇશ જાનુ સાચા અર્થમાં પાલન કરવું હોય તો પરંપરાગત અને પરંપરાઓ ચલાવી હોય અને સમાજને સુધારો હોય તો એવી મર્યાદાનું ઘડતર કરો કે જેનાથી ને પણ મનથી દરેક સ્ત્રી પુરુષ મર્યાદા નું પાલન કરે સાસુ સસરાની લાજ માથે ઓઢીને નહીં પણ એ સાસુ-સસરાને ન આવે આજ આવે તો બહુ દુર્ગા બની સાસુ સસરાનો રક્ષણ કરી શકે લાજ કાઢીને ઘરકામ હું હા હા નવદુર્ગા બનીને કરે સાસુ સસરાનું રક્ષણ કરી શકે લાજ કાઢીને ઘરકામ કરી આપવા કરતા સુવા માટે ઘરકામ અને બહાર જઈને ઘર ચલાવવા માટે પણ કામ કરી શકે તો એ તમારા કુટુંબની મર્યાદા સાચવી એમ કહેવાય.