Click here for New Arrivals! Titles you should read this August.
Click here for New Arrivals! Titles you should read this August.

MAYURSINH SOLANKI

Others


5  

MAYURSINH SOLANKI

Others


મન એક રંગ રૂપ અનેક

મન એક રંગ રૂપ અનેક

1 min 35.5K 1 min 35.5K

જન્મ સાથે ક્યાંક ઘરની લક્ષ્મી, તો ક્યાંક બોજ કહેવાતી,

હજુ માંડ માંડ ડગ ભરતા શીખી, પણ દાદાની લાકડી થાતી,


નાનકડી છે તો બેની લાડકી, પણ મોટી માવડી થાતી,

દીકરી બની, માં સાથે કુટુંબ કેરી જવાબદારી લઇ હરખાતી,


સપ્તપદી કેરા બંધનમાં બંધાઈ, નવા કુટુંબ કેરા બધા સંબંધોમાં મગ્ન એ થાતી,

જન્મદાત્રી બનવાની ખુશી છે એના મનમાં, પણ સમાજમાં પુત્ર પ્રાપ્તીની કેવી અવઢણ ઊભી થાતી,


માં પણ છે નારી, એનું મન છે એક, પણ જન્મદાતા આ તારા મનની ગુત્થીઓના રંગ અનેક.

જાણે છે બધું, પણ હજુ ત્યજે છે કન્યા ભૃણ, સભ્ય કહેવાતા સમાજ ને આ વાત કેમ નથી સમજાતી.


Rate this content
Log in