STORYMIRROR

Harshal Brahmbhatt

Others

2  

Harshal Brahmbhatt

Others

મળી શકું છું

મળી શકું છું

1 min
14K


હું રહ્યો વિદ્યુત તને ક્યાં મળી શકું છું;
ને મળવાના નિયમોય ક્યાં પાળી શકું છું!

ચેતવણી છે તને મારા પ્રેમમાં ના પડીશ!
હું ક્ષણિક ઉજાસ આપી દિલ બાળી શકું છું!


Rate this content
Log in

More gujarati poem from Harshal Brahmbhatt