મજા
મજા
1 min
13.3K
મનાવવાવાળું કોઈ હોય તો
તો રિસાવવામાં પણ મજા છે ,
યાદ કરવાવાળું કોઈ હોય તો
યાદોમાં ખોવાઈ જવામાં પણ મજા છે,
સંગાથ કોઈનો હોય તો
વરસતા વરસાદમાં પલળવામાં પણ મજા છે,
પ્રેમ કરવાવાળું કોઈ હોય તો
જુદાઈમાં તડપવાની પણ મજા છે,
ચાહવાવાળું કોઈ હોય તો
જીવવા માં પણ મજાછે,
એકબીજાના થઈને રહેવામાં પણ મજા છે
એકબીજાના થઈને રહેવામાં પણ મજા છે
