મિત્રતા
મિત્રતા
1 min
276
જીવનની બધી પળો માની એએક પળ હતી,
જ્યારે હું તેની સાથે હતી,
અમે મળ્યા તા એકબીજાને કંઇક એવી રીતે,
જ્યારે ના એક બીજાની કઈ ખબર હતી,
પછી મળ્યા અમે કોઈ એવા લોકોના લીધે,
જેની સાથે અમારી મિત્રતા હતી,
મળતા રહ્યા સસબંધ
બંધો બનતા ગયા,
ક્યારે થઈ ગઈ મિત્રતા,
એની ના ખબર હતી,
હતું મનમાં ઘણું કહેવા માટે પણ,
મિત્રતા જ અણમોલ છે,
એની એને ખબર હતી,
લોકો ના ગમે તે કહેવા છતાં ગાઢ બનાવીશું,
હજી આ મિત્રતા,
એની અમને ખબર હતી,
થયા જ્યારે એકબીજાથી અલગ અમે યાદ રહીશું,
હમેશા એકબીજાની યાદોમાં એની ખબર હતી,
છે અમને અમારી મિત્રતા પર ગર્વ,
મને પણ મળશે કોહિનૂર જેવા મિત્ર,
એની ના ખબર હતી.
