મિત્ર
મિત્ર
1 min
7.3K
મિત્ર! તારી સંગતને મેં અંગત કરી છે
તારી મિત્રતાએ પાનખરમાં વસંત કરી છે
વિશ્વાસ નથી મને મારાં પોતાના શ્વાસ પર,
તારા શ્વાસમાં વિશ્વાસ મળ્યો એવી પ્રીત કરી છે
ફ્રેન્ડશીપ ડે ઉજવે ફેસબુકમાં હજારો મિત્રો
પણ આપણે તો દિલથી અતરંગી મિત્રતા કરી છે
દરેક પળમાં સાથ આપ્યો છે પોતાની આત્મા સમાન
નજરથી દૂર રહીને પણ દિલમાં જગ્યા કરી છે...