STORYMIRROR

kruti patel

Others

4  

kruti patel

Others

મારા વ્હાલા માં

મારા વ્હાલા માં

1 min
23.8K

મારો અપાર હેત ખજાનો છે મા તું, 

મારો અનહદ લાડ ખજાનો છે મા તું. 


મારો સમગ્ર રંગીન સંસાર છે મા તું, 

મારો એકમાત્ર જીનવ આધાર છે મા તું. 


મારો એકમાત્ર જીવનરસ છે મા તું, 

મારો આ જગત પર ભરોસો છે મા તું. 


મારો આ હ્યદયે ધબકાર છે મા તું,

મારો લેવાતો હર એક શ્વાસ છે મા તું.


મારો વ્હાલનો ભર્યો દરીયો છે મા તું,

મારો આંખોનો સુખદ અહેસાસ છે મા તું.


મારો દુઃખોની મુક્તિનો એકમાત્ર દ્વાર છે મા તું,

મારો ભગવાને આપેલો અનમોલ ઉપહાર છે મા તું.


Rate this content
Log in