Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipak Thaker

Others

2  

Dipak Thaker

Others

લઈ લે

લઈ લે

1 min
6.8K


મારી આગમાંથી થોડો પ્રકાશ લઈ લે,
મને જમીન આપી બદલામાં આકાશ લઈ લે.
 
સત્તા અને ખુશી નહીં સામટી મળે,
રાજપાઠ ત્યાગી દે અને વનવાસ લઈ લે.
 
જાણે કે છેલ્લા છેલ્લા બચ્યા હોય એ રીતે,
આજે તું મારી સાથે થોડા શ્વાસ લઈ લે.
 
ચાલ આપણે દુનિયાની વહેંચણી કરીએ,
મારા ભાગે તું, બચ્યું જે આસપાસ લઈ લે.
 
તું જમાનાની જેમ જીવતા શીખ 'દિપક',
નજર રાખ સામન્ય પરને ખાસ લઈ લે.


Rate this content
Log in