STORYMIRROR

joshi avinashbhai

Others

3  

joshi avinashbhai

Others

કહું હવે હું કોને ?

કહું હવે હું કોને ?

1 min
300

સાંભળનારા દુર જતા રહ્યા,

પ્રેમનું સંગીત બંધ થયું

કહું હવે હું કોને ?


મને નીરખનારા જતા રહ્યા,

દર્પણ તૂટી ટુકડા થયા

કહું હવે હું કોને ?


સંવેદનાની સરિતા સુકાણી,

બધીર બની દુનિયા આખી

કહું હવે હું કોને ?


Rate this content
Log in