jivan
jivan
1 min
323
જીવન અમારું કેટલું સુંદર
જીવનના ત્રણ ભાગ છે
બાળપણ, જવાની અને ગઢપણ
બાળપણ અમારું કેવું મજાનું
માટીમાં રમવાની કેવી મજા
બાળપણ અમારું કેવું મજાનું
મસ્તી કરવાની કેવી મજા
જવાની અમારી કેવી મજાની
ભણી ગણીને આગળ વધવાનું
જવાની અમારી કેવી મજાની
સજી ધજીને શોખ કરવાના
ગઢપણ અમારું કેવું મજાનું
ભક્તિ કરવાની કેવી મજા
ગઢપણ અમારું કેવું મજાનું
સાદું સાત્વિક જીવાન જીવવાનું
ભગવાને આપેલું જીવન
આ જીવન જીવવાની કેવી મજા
જીવનની આજ રીત છે ભાઈ
જીવન જીવવાની કેવી મજા
જીવન અમારું કેટલું સુંદર
જીવન જીવાવની કેવી મજા
