STORYMIRROR

pratikkumar Merai

Others

3  

pratikkumar Merai

Others

જિંદગી

જિંદગી

1 min
11.3K

રડાવે ત્યારે ખૂબ રડાવે છે જિંદગી,

હસાવે ત્યારે ખૂબ હસાવે છે જિંદગી.


આ જિંદગીનો ભરોસો કરું કેટલો ?

થાકાવે ત્યારે ખૂબ થાકાવે છે જિંદગી.


દિવસો શાંતિથી કાઢવા હોય છે,

જીવન શાંતિથી જીવવું હોય છે.


આ જિંદગીનો ભરોસો કરું કેટલો ?

એની મરજી પ્રમાણે ચલાવે છે જિંદગી.


Rate this content
Log in