જીવનનું સરવૈયું
જીવનનું સરવૈયું
1 min
164
જીવનની પાઘડી મારી જાણે શું છે ?
હું તો માત્ર જાણે દુઃખોનો લેણદાર છું
હું તો માત્ર જાણે સુખોનો દેવાદાર છું
જાણે કેટલીય હુંડી લખાઈ હસે મારી
હસે કેટલીક સુખોની કેટલીક દુઃખોની
સ્વીકાર્ય સિવાય નથી કોઈ રસ્તો બીજો
હું તો કાલનું કાચું સરવૈયું તૈયાર કરું છું
અને આ જીવન તો પાકું સરવૈયું માંગે છે
