STORYMIRROR

Harsh Kanojiya

Others

3  

Harsh Kanojiya

Others

જીવન રૂપી મૂડી

જીવન રૂપી મૂડી

1 min
167

આ મારી જીવન રૂપી મૂડી 

નફા - નુકસાને ચાલે છે


દુઃખનો દેવાદાર એ હું છું

સુખનો લેણદાર એ હું નથી


ઘાલખાધ છે પડી સ્મિતમાં

કોઈ ઘાલખાધ પરત કરજો 


નથી હજી મંઝિલની ખબર

જીવનમાં હિસાબ કેમ‌ કરું


આ પાકું સરવૈયું તૈયાર નહિ થાય

હજી બાકી છે રે કાચું સરવૈયું


Rate this content
Log in