STORYMIRROR

Gamit Bharat

Others

3  

Gamit Bharat

Others

જિદંગી

જિદંગી

1 min
275

શું ગજબની ચુંબકીય અસર છે જિંદગીની, 

અહીં પળની ખબર નથી ને પ્લાનિંગ વર્ષોનું છે, 


જિંદગીનું સ્વરૂપ અનોખું છે, 

ક્યારેક પાનખર ને ક્યારેક વસંત છે, 

સવારે બાળપણ, બપોરે યુવાની અને સાંજે ઘડપણ, 


જિંદગી તારું દરેક રૂપ નિરાળું છે,

જિંદગીમાં પરિવાર તો અનેક મળ્યા,

 પણ શબ્દ વાવેતર જેવો કોઈ પરિવાર નહી, 


ક્યારેક મિત્ર રૂપે, તો ક્યારેક પ્રેમ રૂપે, 

જિંદગી તારા રંગ હજાર છે.


Rate this content
Log in