Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arti Soni

Others

3  

Arti Soni

Others

હું ગઝલ ઝીલી ગયો

હું ગઝલ ઝીલી ગયો

1 min
13.7K


હું હથેળી ભરી મ્હાલી ગયો.
ફાંકડી હું ગઝલ ઝીલી ગયો.

લાગણી કેટલી છે ભીતરે,
હું બતાવી ખરાે ખીલી ગયો.

મેં કહ્યું ખૂબ એને તે છતાં,
એક દિ' ચાલ એ ચાલી ગયો.

હાલ મારા જતાવી, માપણી.
તું કરી બોલ બે બોલી ગયો.

પેન ને ડાયરીના કો' પન્ને,
દાદ દઇ ખાતુ તું ખોલી ગયો.


Rate this content
Log in