ગુરુ
ગુરુ
1 min
379
અજાણ હું બધા વ્યક્તિત્વથી,
અજાણ હું અસ્તિત્વથી,
અબૂધ રહું હું બુદ્ધિથી,
ને અજ્ઞાન અને જ્ઞાનથી,
મારી ખોટી સમજણ ના અભાવથી,
અને આ બધા સમાજથી,
ફસાયેલી હર કોઈ વ્યક્તિ મારી લાગણીઓથી આજુબાજુ,
હું રહેલી બધી તકલીફોમાંથી અને સાચી રાહ દેખાડતી,
જીવનમાં બધુજ અદભૂત બનાવતી.
