ગર્ભપાત વિષે
ગર્ભપાત વિષે
1 min
13.5K
કેવા તરકટ અપનાવે છે
she ને બદલે he લાવે છે
તાજો ટહુકો ગુંજયા પહેલા
મુંગે મૂંગો દફનાવે છે ......કેવા તરકટ
મનગમતું ફળ ચાખી લેવા દ્વાર
યમો ના ખખડાવે છે ....... કેવા તરકટ
મન ની બારી બંધ કરી ને
દીવો ઘર નો ઓલાવે છે ...... કેવા તરકટ
શક્તિ રૂપે પૂજે કાયમ
અવતરતી કા અટકાવે છે ..... કેવા તરકટ
