ઘમંડ
ઘમંડ

1 min

87
માન હોય ત્યાં ઘમંડ ના આવે
કેમ કે માન છે તે દિલથી આવે,
ઘમંડ દિમાગથી આવે
કે આ કેમ મારા કરતાં પણ
વધારે ચડિયાતું લાગે !