એકાંત
એકાંત
1 min
11
ના કોઈની રોક ટોક, ના કોઈની નોક ઝોક,
હા, મને વ્હાલું છે મારું એકાંત,
ના કોઈ ફરિયાદ, ના કોઈ પ્રત્યે ફરિયાદ,
હા, મને વ્હાલું છે મારું એકાંત,
જ્યાં ખાલી અને ખાલી મારી જ મરજી ચાલે છે,
હા, મને વ્હાલું છે મારું એકાંત,
જીવનના અંત સુધી વફાદાર તો છે,
હા, મને વ્હાલું છે મારું એકાંત.
