એ કાપ્યો છે
એ કાપ્યો છે
1 min
256
સાંભળી'તી મુંબઈ બૂમ એ.. કાપ્યો છે,
પતંગ નવો મમ્મી તે મને આપ્યો છે,
ચાઇનીઝની મેં મંગાવી દોરી દોરી,
ઝટ ના પાડતી'તી માતાજી મોરી,
પારેવા નું બચ્ચું પડ્યું દોરાની સાથમાં,
કીધું'તું મમ્મી તે પકડી લે હાથમાં,
તે જ કીધું તું હોલાને ...કાપ્યો છે,
સાંભળી હતી બુમ એ કાપ્યો છે,
સવાર-સાંજ પક્ષી જો સાચવી લઈશ,
તું કહેતી'તી હું તલની ચીકી દઈશ.