દુનિયા પહેરે માસ્ક
દુનિયા પહેરે માસ્ક
1 min
11.7K
અનેક આવરણ હું પહેરી સુરક્ષિત,
મારા વાતાવરણમાંજ ઘણા છે આવરણ,
મનુષ્યની ઝંખનાએ તોડયા આવરણ,
મનુષ્ય એ કરી મજબૂર દુનિયાને,
વધતી સુવિધા, વધતો વિકાસ,
વધતુ પૃથ્વી પરનું પ્રદૂષણ,
ઘણા કર્યા પ્રહાર વિકાસના નામે,
થઈ આજ મજબૂર દુનિયા.