દિવસો
દિવસો

1 min

42
જિંદગીનાં પહેલું ઘણા જોયા છે,
હસતા માણસો ને રડતા જોયા છે.
હું કોને જણાવું છું ? એ ખુદા,
મેં જ મારા દિલના જખ્મો જોયા છે.
પથ્થરની પૂજા થાય તે દુ:ખ નથી,
પણ મારી શાળા કરતા તારા મંદિર મોટા જોયા છે.
હું મારી લાચારીની કિંમત ગણું છું,
હવે જે ખુદા આપે તેને હું હિંમત ગણું છું,
બસ સવારનું કિરણ ભલે ના દેખાતું હોય,
તું વાદળ હટાવે એને જ હું સૂર્ય ગણું છું.