Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gamadiyo s

Others

3  

Gamadiyo s

Others

છાપા વગરની એ દુનિયામાં

છાપા વગરની એ દુનિયામાં

1 min
161


છાપા વગરની એ દુનિયામાં મારી સવાર કેમની પડશે 

છાપા નીકળે ને નીકળું એ છાપેલાર્મથી ઊઠતા સૂરજને રોજ કોણ ઉઠાડશે 

નુતન વર્ષે કંકુ એ સજેલ છાપા વગર નવલું વર્ષ કન્કુમય કેમનું ઉગશે,


તેલિયા થયેલ છાપા વગર ભર્માંયેલા આ ભજીયા શેમાં તોળાશે

સેવ મમરા ને લીલી કેરીની ભેળ આ છાપા વગર શેમાં ભેળવાશે 

છાપે આળોટતા કરીયાણાના કરીયાણા બિન છાપે કેમ ના લવાશે,


પસ્તીવાળા સાથે ભાવતાલ કરી મળતા મહામુલા એ રૂપિયા ક્યાંથી મળશે 

ઘનઘોર વરસાદે છાપા વગરની હોડીયો આ વહેતા પાણીમાં કેમની તરશે 

છાપા વગર બનેલ એ પતંગો ભર હવા એ ઊંચા આસમાને કેમની લહેરશે,


પડોશ સાથે અદલાબદલી કરી વાંચવા ગામડિયા ને આ છાપા ક્યાંથી મળશે 

ગામડીયો વિચારતો કે "ગુજરાત સમાચાર" કે " દિવ્ય ભાસ્કર" ના એ દિવ્ય "સંદેશ"

એને ક્યાંથી મળશે "જનસતા" કે "લોક્સતા"ની વિવિધ એ રસભરી વાતો વગર એની "પ્રભાત" કેમની પડશે.


Rate this content
Log in