અસતરીના આખરે
અસતરીના આખરે
1 min
13.7K
નવ નવ મહિના રહા અમે આનંદમાં એ માના ઉદરમાં.
હથેળીમાં હગાડતી,એને મારા સોને મઢેલા બિછાના માના.
હેતનો હિલોળો લેતો એનો કર મારા દુઃખને દેતો જાકારો.
એને દવ જાકારો તો જગમાં મને ના મળે ક્યાંય હોકારો.
આ મારી જનેતાએ મારી પાસેથી લીધો વહેલો વિયોગ.
દુઃખને આપી જાકારો એ સુખ માટે લાયક બનાવી ગઈ.
અંતરના આશિષથી એની જગ્યા પૂરવા એ 'એને' મૂકી ગઈ.
માની ઓછપ 'એને' આવવા ન દીધી આખરે.
હવે છું એ અસતરીના આખરે.
