STORYMIRROR

Hiteshwari mala

Others

3  

Hiteshwari mala

Others

અરે ઓ કાન્હા

અરે ઓ કાન્હા

1 min
141


અરે ઓ કાન્હા, ક્યાં રે બેઠો હે તૂ ?

અરે ઓ કાન્હા, બ્રહ્માંડમાં ક્યા છુપાયો હે તૂ ?

અરે ઓ કાન્હા,મારા દિલના ચોર હે તૂ !


અરે ઓ કાન્હા,કણ કણ માં વ્યાપેલો હે તૂ !

અરે ઓ કાન્હા, મારી શાંતિનાં સાગર હે તૂ !

અરે ઓ કાન્હા, તને શોધે આખી દુનિયા કણ કણમાં ?


અરે ઓ કાન્હા,મને તો મળ્યો મારી ભીતર તૂ !

અરે ઓ કાન્હા, જડતા નથી શબ્દો મને તારા પ્રેમના !

અરે ઓ કાન્હા, મારે તો ખૂટે નહિ એવો પ્રેમાસગર તૂ. !



Rate this content
Log in