STORYMIRROR

Patel Urmila

Others

4  

Patel Urmila

Others

અજબ કરામત

અજબ કરામત

1 min
365

કરે ઉજાસ

હરે તિમિર

કરામત અજોડ !

નમે સૌ કોઈ

સૂર્યદેવને.


શોભા અનેરી

ગમે ફૂલોની

અજબ કરામત !

જુઓ પ્રભુની

સુગંધ ભરી.


નાનું અમથું

બી માટી સંગ

ઈશની કરામત

ફૂટે અંકુર

બને ઘેઘૂર.


Rate this content
Log in