Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Kotecha

Others

2.5  

Priti Kotecha

Others

આવ્યું ચોમાસું આંગણે

આવ્યું ચોમાસું આંગણે

1 min
13.8K


ઓતર -દખણથી ચડી વાદળી રે લોલ,
વરસ્યો છે મેઘ બારે માસ જો -- --
આવ્યું ચોમાસું આજ આંગણે રે લોલ
ખેડૂતની માથે લીલા મોડીયા રે લોલ
બળદને ડોક ઘુંઘર માળ રે
આવ્યું ચોમાસું આજ આંગણે રે લોલ
નદીયુંના નીર તો છલી વળ્યા રે લોલ
મોરલાએ કીધો ટહુકાર રે
આવ્યું ચોમાસું આજ આંગણે રે લોલ
વૃક્ષોનાં તો લીલા થયા રે લોલ
ધરતી એ ઓઢ્યા લીલા ચીર રે
આવ્યું ચોમાસું આજ આંગણે રે લોલ


Rate this content
Log in