આંસુ
આંસુ
1 min
1.3K
આપણા આંસુઓમાં
કેટલાય ખુલ્લામિજાજી
સબંધોનો સંગાથ હોય છે
જે વાતવાતમાં દિલમાં વાસી ગયા હોય છે
અને ખુબ રડેલી આંખ માટે
સ્મિતનું કરણ બની ગયા હોય છે
ફુરસદ મળે તો મારી કવિતામાં
ચમકતી જીવવાની યાદ કરી લેજો
આસપાસની માટીમાં રોપેલા
મારા અસ્તિત્વના વેરણ-છેરણ અંશોને
તારી હથેળીમાં ભરી લેજો
