Makim Paras
Others
ખૂબસૂરતશી આજની સવાર,
જીવનમાં આવે છે એ વારંવાર.
ખુશનુમા છે આ વાતાવરણ,
લીલુંછમ છે આ પર્યાવરણ.
તંદુરસ્તી માટે આ ખૂબ જરૂરી,
પણ પ્રદુષણની કોની જવાબદારી.
સુગંધથી તરબતર આજ છે
આવતીકાલે કોના સર પર તાજ છે ?
આજની સવાર