STORYMIRROR

Pradip Chaudhary

Others

0  

Pradip Chaudhary

Others

આ તે કેવા છે આપણા સંબંધો

આ તે કેવા છે આપણા સંબંધો

1 min
692



❤❤❣અેક કવિતા❣❤ ❤


આ તે કેવા છે આપણા સંબંધો? 

 સાભંળ મનુષ્ય! કયાક તો ગુંચવાયા છે આપણા સબંઘો.

જમાનો છે 21 મી સદીનો અને, 

કયાંક તો મુંજાયા છે આપણા સબંઘો

આતે કેવા છે આપણા સબંધો! 


પહેલા Facebook,પછી WhatsApp અને હવે Instagram, Twitter પર આવ્યા છે સબંધો.

સાચુ કહુ તો social media'ના આ યુગમાં, 

'Non senses' બન્યા છે આપણા સબંધો..... 

આ તે કેવા છે આપણા સબંધો...? 

નથી અેકબીજાની' care' કે નથી અેકબીજાની પ્રત્યે "લાગણી" અમથા જ 'like' અને ' ' 'love' ના મોહમા સપડાયા છે સબંધો.

અહી કોને ખબર છે કે સબંધ અેટલે શુ? 

'Relation ship' છોડીને 'divorce' પણ લેવા લાગ્યા સબંધો...

આ તે કેવા છે આપણા સબંધો? 

નથી અહીં કોઇને કોઇની પડી, 

'ચારિત્યહિન'અને 'ચારિત્ય ભ્રષ્ટ' વસ્ત્રોમાં લપેટાયા છે આ સબંધો.

સાચુ કહુ તો ભારતીય સંસ્કૃતિ ને ત્યજીને, 

'Western culture's ને follows કરતા થયા છે આ સબંધો....

આ તે કેવા છે આપણા સબંધો? 

પ્રદિપનું આ દિલ તમને પુછે કે "શુ યોગ્ય છે આ સબંધો? 

જે 'રામ રામ' છોડીને 'hi -by'પર આવ્યા છે આ સબંધો.

આ તે કેવા છે આપણા સબંધો.

"'દિપ"ને પ્રગટવશો તો પણ જળહળશે નહી ;

'પ્રદિપ' અેટલા સ્વાર્થી છે આ સબંધો.

આતો કેવા છે આ સબંધો? 




साहित्याला गुण द्या
लॉग इन