I'm Sneha and I love to read StoryMirror contents.
હું કોને ચાહું છું, એ વાત મારી સાવ અંગત છે,ને એના નામને ઉચ્ચારવાનું મન નથી થાતું. હું કોને ચાહું છું, એ વાત મારી સાવ અંગત છે,ને એના નામને ઉચ્ચારવાનું મન નથી થાતું...
સૂર્ય આડે ધરી હથેળી તેં,એથી થોડી ઘણી ય ટાઢક છે. સૂર્ય આડે ધરી હથેળી તેં,એથી થોડી ઘણી ય ટાઢક છે.
ઝણઝણાવે મન ને એ,એ જ ઝાંઝરી કહે ! ઝણઝણાવે મન ને એ,એ જ ઝાંઝરી કહે !
કોને સમજાય આ કહેણ સાહેબજી! કોને સમજાય આ કહેણ સાહેબજી!
મહેંદીમાં સાજનનું નામ શોધવાની મજા માણવા જેવી. મહેંદીમાં સાજનનું નામ શોધવાની મજા માણવા જેવી.