ઘણું છે કિનારા સુધી નાવ પહોંચી, હતી જિંદગી આમ તો બુદબુદાની.
ગમે એ રીતે પણ આજે, દરિયો મીઠો કરવો છે... ગમે એ રીતે પણ આજે, દરિયો મીઠો કરવો છે...
હું બધીયે ધારણાઓથી થયો છું મુક્ત, તો; બસ, હવે તારા, ફકત તારા વિચારો જોઈએ. હું બધીયે ધારણાઓથી થયો છું મુક્ત, તો; બસ, હવે તારા, ફકત તારા વિચારો જોઈએ.