દિલ ની વાત કરી લેવી મારે,ખેતી કરી સફળતા ની મારે ઉધમ થી વાવી મારે મહાનતા ને ઝુકાવી મારે મહાનતા ને ઝુકાવી. નસીબ ના ભરોસે બેસી રોવું છે,કાયર નું કામ સંકટો ની દોસ્તી કરવી છે,આ "લફજ" નું કામ સમય આવે નહીં કદી,તેને પકડી ન લાવે તો આ "લફજ" ની હકીકત શું? શૈમી ઓઝા "લફજ"
ಸ್ನೇಹಿತರೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳಿ