I'm sunil and I love to read StoryMirror contents.
ભલેને શહેર મારી કર્મભૂમિ થૈ ગયું છે પણ,હૃદય છે ગામનું, એને જ રહેવા દીધું છે પાસે. ભલેને શહેર મારી કર્મભૂમિ થૈ ગયું છે પણ,હૃદય છે ગામનું, એને જ રહેવા દીધું છે પાસે...
હા, શ્ર્લોક જેવું થાય જો સ્તર પંક્તિનું કદી,શબ્દોનું એ ખરેખરું સન્માન હોય છે. હા, શ્ર્લોક જેવું થાય જો સ્તર પંક્તિનું કદી,શબ્દોનું એ ખરેખરું સન્માન હોય છે.
જે આમ તો કરે છે, બહુ મિત્રતાનો દાવો,એની બધીય વાતે, એ મૂકે છે શરત પણ ! જે આમ તો કરે છે, બહુ મિત્રતાનો દાવો,એની બધીય વાતે, એ મૂકે છે શરત પણ !
જેનાં ઝાંઝરથી દિલના તારો ઝણઝણ્યા છે દોસ્ત! મેં શ્વાસોની ભૂમિ ઉપર બસ એનો ઠુમકો ચીતર્યો. જેનાં ઝાંઝરથી દિલના તારો ઝણઝણ્યા છે દોસ્ત! મેં શ્વાસોની ભૂમિ ઉપર બસ એનો ઠુમકો ચી...
હું ગરજ ને લાગણી વચ્ચે તફાવત જાણું છું,એટલે તો મૌન રહું છું, ક્યાંક શિષ્ટાચાર પર. હું ગરજ ને લાગણી વચ્ચે તફાવત જાણું છું,એટલે તો મૌન રહું છું, ક્યાંક શિષ્ટાચાર પર...
છો લાગે એના નોખાં ને મારા નોખાં વર્તુળ,કેદ થવામાં આમ જુઓ તો નોખી ઘટના ક્યાં છે? છો લાગે એના નોખાં ને મારા નોખાં વર્તુળ,કેદ થવામાં આમ જુઓ તો નોખી ઘટના ક્યાં છે?
સ્મરણની કરી શાલ, ઓઢી મેં જ્યારે,હવા હૂંફ લઈ આવી ગઈ આંગણામાં. સ્મરણની કરી શાલ, ઓઢી મેં જ્યારે,હવા હૂંફ લઈ આવી ગઈ આંગણામાં.
ન નક્કી હતું કંઈ, વિચારેલું પણ નહિ, છતાં, એને મળવાનું સાર્થક થયું છે. ન નક્કી હતું કંઈ, વિચારેલું પણ નહિ, છતાં, એને મળવાનું સાર્થક થયું છે.
લઈ માપ સૌનું, ક્યાં સુધી મલકી શકો તમે, ખુદનું ન જાણો, તો પછી ક્યાંથી ખરૂં મળે? લઈ માપ સૌનું, ક્યાં સુધી મલકી શકો તમે, ખુદનું ન જાણો, તો પછી ક્યાંથી ખરૂં મળે...
લગાડ જોર, તને સત્યનો અનુભવ થાય, અમસ્તી કોઈને મોટી જગા નથી મળતી. લગાડ જોર, તને સત્યનો અનુભવ થાય, અમસ્તી કોઈને મોટી જગા નથી મળતી.