I'm sandip and I love to read StoryMirror contents.
પ્રેમ છે કે વ્હેમ, સમજાતું નથી? કૈ કહું કે કેમ, સમજાતું નથી! પ્રેમ છે કે વ્હેમ, સમજાતું નથી? કૈ કહું કે કેમ, સમજાતું નથી!
ઘાયલ સાહેબના જન્મદિને અગિયારમો શેર એમને અર્પણ કરેલ.. ઘાયલ સાહેબના જન્મદિને અગિયારમો શેર એમને અર્પણ કરેલ..
કતલ માટે હવે મારા, તું કેવી ધાર રાખે છે. કતલ માટે હવે મારા, તું કેવી ધાર રાખે છે.
ફૂલ ખીલવતો અને પોતે જ એ તોડી જતો,આ નિયમ એ કાળનો સંભાળતો માળી જુઓ! ફૂલ ખીલવતો અને પોતે જ એ તોડી જતો,આ નિયમ એ કાળનો સંભાળતો માળી જુઓ!
ખુદા સાંભળે શબ્દની સાધના તો,ગઝલ એક આજે દુઆમાં લખીએ. ખુદા સાંભળે શબ્દની સાધના તો,ગઝલ એક આજે દુઆમાં લખીએ.