I'm sagar and I love to read StoryMirror contents.
જાઉં છું છોડીને તમને આ ભીડમાં હવે,રડશો નહી કદીઅે અમારી યાદમાં હવે. જાઉં છું છોડીને તમને આ ભીડમાં હવે,રડશો નહી કદીઅે અમારી યાદમાં હવે.
મિત્રો જ છે મારી દુનિયા આખી પણ,સમયની આ દોડમાં હું બંધાઈ ગયો છું. મિત્રો જ છે મારી દુનિયા આખી પણ,સમયની આ દોડમાં હું બંધાઈ ગયો છું.
ગોઠવી ચિંતા, ને દીધો અગ્નિદાહ,ઠરશે રાખ જોવાની પણ નવરાશ નથી? ગોઠવી ચિંતા, ને દીધો અગ્નિદાહ,ઠરશે રાખ જોવાની પણ નવરાશ નથી?
પથ્થર ઉર પણ પીગળે છે પ્રેમથી,કરેલ અંકિત ઉરની અેવી નોંધ છું. પથ્થર ઉર પણ પીગળે છે પ્રેમથી,કરેલ અંકિત ઉરની અેવી નોંધ છું.